મોગલધામ એટલે ભીમરાણા(જન્મભૂમિ)

ભીમરાણાની ભોમકાવાળી...વહેલી કરજો વ્હાર
નોંધારી છે નાવ અમારી,એકલ તું આધાર

ઢોલ મેડાના વાગતા વ્હાલા,લાગતા હૈ વરદાઈ
ભાવ ચરજુ ના ગાન ગવાતા,મોગલ ના મેળામાંય 
                                          ભીમરાણાની.
ગોરવીયાળી ગામ માં તોળી,પ્રેમથી પુજા થાય
શિષ ઝુકાવે શરણે તોળે,આપના છોરૂ આઇ
                                            ભીમરાણાની...
દૈતના ટોળા દેખતા દેવો,ભયથી ભાગી જાય
આરાધી પછી આઈમા તોળે,પ્રેમથી લાગી પાય
                                           ભીમરાણાની.....
રાખી ભરોહો ભીમરાણે ને ,જાપ મોગલના જપાય
(તો)#"બુદહી કાળુ"#બાળ કે તેનો, વાળ નો વાંકો થાય
                                           ભીમરાણાની..
કવિ."બુદહી કાળુ" ઢસા

Comments

Popular posts from this blog

મોગલ માં ની ચરજ

મોગલધામ ભીમરાણા