આઈ ના આંગણે અણમોલ અવસર માં ભીમરાણા જેવી દેવ ભુમિ માં મોગલ જન્મભૂમિ માં પધારી ને આપણા તન.મન.ધન.થી મોગલ સેવા નો અવસર એટલે આસો સુદ ૧૩ #મોગલ_તેરસ 3.10.17 ના દર્શન.બાવન ગજ ની ધજા.અને મોગલ મહાયજ્ઞ. અને #રવેચી મા ના નવનાળ ના કુંભ માં #ઘાંઘણીયા પરિવાર જ્યોત પ્રગટાવસે જે ભવ્ય દર્શન હોય છે,દરેક મોગલ છોરૂં પુ.બાપુ સાથે #આઇમોગલ ની સમુહ આરતી ઉતારશે,અને આઇ ની ભુમિ પર આઈમા મોગલ ના પ્રસાદ નો લહાવો અનેરો હોયછે
અને રાત્રે શક્તિવંદના ડાયરો #કીર્તિદાન ગઢવી અને #કીશોરદાન ગઢવી સાથે મોગલધામ ભીમરાણા ટ્રસ્ટી
#નવલદાન ખડીયા નું સ્ટેજ સંચાલન
આ પરમ પાવન ભુમિ માં પાવન અવસર માં અવશ્ય પધારજો.....
ओखा धरा मां आई तारो अवतार छे,
थडा अगणीत मां करी ने बेठी थान रे ..
मछराळी मा मोगल..
दैवत तारुं देखाय छे आखाय देस मां...

Comments

Popular posts from this blog

મોગલ માં ની ચરજ

મોગલધામ ભીમરાણા