મોગલધામ એટલે (જન્મભૂમિ) ભીમરાણા
ભજો આઈ મોગલ ને દિન રાત
થાય જ્યાં ઉદો.. ઉદો ..ના નાદ,
ઝાંઝ  ને ડાકલીયાની હાક,
 ચારણની ચરજુ કેરો સાદ,
 મોગલનો તરવાળો છે આજ
, ભજો મારી મોગલ ને દીન રાત,
  દશૅન કરતા દુ:ખળા જાય,
નામ લેતા લીલા લહેર થાય,
જે માંનો તરવાળો તરી જાય
 જગપર ફરે ને ગુણલા ગાય
,  ભજો મારી મોગલ ને દીન રાત,
  હે જગતની પાલક પોશકમાંત,
 પુછા વિના પડે નહીં તને રાત,
  નમે બ્રહ્માંડ ને લોક સાથ,
 પ્રથમ તુજ નામ પછી બીજી વાત,
  ભજો મારી મોગલ ને દિન રાત,  
કહે તુજ મહિમા દાદ ને કાગ,  મોગલ છેળતા કાળો નાગ,  લીલો રાખ ચારણ કેરો બાળ,  સાંભળજે જય નો અંતરનાદ,  ભજો મારી મોગલ ને દિન રાત....

Comments

  1. જય શ્રી આઈ મોગલ મછરાળી માં

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મોગલ માં ની ચરજ

મોગલધામ ભીમરાણા